Lok Sabha elections: રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો રાજકોટમાં BJP ને ભારે પડશે?
રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિત 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.
ADVERTISEMENT
રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિત 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.
રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિત 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જેને લઈને વહીવટી તંત્ર પૂરજોશમાં કામ કરી રહ્યું છે. રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલાની સામે કોગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. તો રાજકોટમાં આ વખતે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ક્ષત્રિયોનો વિરોધ ભાજપને કેટલો ભારે પડી શકે છે અને કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી શકે છે તે અંગે અમારા રાજકોટના સહયોગી રોનક મજીઠીયા સાથે વાતચીત કરી....
ADVERTISEMENT
આ પણ વાંચો
ADVERTISEMENT
ADVERTISEMENT