Anand માં ક્ષત્રાણીઓ બની રણચંડી, પરશોત્તમ રૂપાલા અને BJP ને આપી ચેતવણી
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરાયેલ વિવાદિત નિવેદનને મામલે ક્ષત્રિય સમાજમાં રોષ છે. હવે આ રોષ ભાજપ સામે આવી ગયો છે. આણંદ જિલ્લાના સોજીત્રામાં ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠી છે અને ભાજપ વિરોધી મતદાન કરાવી ક્ષત્રિયાણીઓ પોતાની શક્તિ બતાવશે તેવો સંકલ્પ કર્યો છે. જેને લઇને ગુજરાત તકની ટીમે ક્ષત્રિયાણીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.
ADVERTISEMENT