Lok Sabha Election: નવસારીમાં લોકોની પસંદ ભાજપ કે કોંગ્રેસ? જાણો શું છે સ્થિતિ
ગુજરાત લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો દાવો કરી રહી છે
ADVERTISEMENT
ગુજરાત લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો દાવો કરી રહી છે
ગુજરાત લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, જ્યારે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આવા સંજોગોમાં નવસારી લોકસભાનો માહોલ જાણવા અમારી ટીમ પહોંચી હતી. જ્યાં અમારી ટીમો લોકોની પસંદગી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT