ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ-અલગ ટ્રિક અજમાવી રહ્યા છે. ત્યારે સાયબર ફ્રોડનો નવો કિસ્સો મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી…
View More સાયબર ક્રાઈમઃ 300ની લિપસ્ટિકના ચક્કરમાં મહિલા ડૉક્ટરે લાખો રૂપિયા ગુમાવ્યા, જાણો કેવી રીતે થઈ છેતરપિંડીcyber-crime news
ફિલ્મોને રેટિંગ આપી રોજના 2500-5000 કમાવવાની લાલચમાં જામનગરના દંપતીએ 1.12 કરોડ ગુમાવ્યા
જામનગર: ઘરે બેઠા ફિલ્મોને રેટિંગ આપીને રોજના 2500થી 5000 કમાવવાની લાલચમાં જામનગરના એક દંપતીએ રૂ.1.12 કરોડ ગુમાવવા પડ્યા છે. ઓનલાઈન ફ્રોડની સમગ્ર ઘટના મામલે સાબયર…
View More ફિલ્મોને રેટિંગ આપી રોજના 2500-5000 કમાવવાની લાલચમાં જામનગરના દંપતીએ 1.12 કરોડ ગુમાવ્યા‘પૈસા માગશો તો તમારું નામ લખીને મરી જઈશ’, કેનેડાના PR લેવા જતા સુરતના મહિલા પ્રોફેસરે 14 લાખ ગુમાવ્યા
સુરત: કેનેડા જવાના PR કઢાવી આપવાના બહારને શહેરના એક મહિલા પ્રોફેસર છેતરપિંડીનો ભોગ બન્યા છે. આટલું જ નહીં ભેજાબાજે મહિલા પ્રોફેસર પાસેથી લાખો રૂપિયા પડાવી…
View More ‘પૈસા માગશો તો તમારું નામ લખીને મરી જઈશ’, કેનેડાના PR લેવા જતા સુરતના મહિલા પ્રોફેસરે 14 લાખ ગુમાવ્યા