China એ મહિનાઓથી ગાયબ પોતાના સંરક્ષણ મંત્રી અંગે કર્યો મોટો ઘટસ્ફોટ
China Defence Minister: ચીને આખરે લાંબા સમયથી ગાયબ સંરક્ષણમંત્રી લી શાંગફુને અધિકારીક રીતે હટાવવાની જાહેરાત કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણમંત્રી લાંબા સમયથી…
ADVERTISEMENT
China minister missing
China Defence Minister: ચીને આખરે લાંબા સમયથી ગાયબ સંરક્ષણમંત્રી લી શાંગફુને અધિકારીક રીતે હટાવવાની જાહેરાત કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણમંત્રી લાંબા સમયથી ગુમ હોવા છતા ચીન આ અંગે અધિકારીક રીતે કાંઇ પણ કહેવાનું ટાળી રહ્યું હતું.
China : ચીને આખરે લાંબા સમયથી ગાયબ રહેલા રક્ષામંત્રી લી શાંગફૂને અધિકારીક રીતે હટાવવાની જાહેરાત કરી દીધી છે. એપીએ પોતાના રિપોર્ટમાં આ વાતની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં અમેરિકાના રાજદુતે સૌથી પપહેલા ચીનના સંરક્ષણમંત્રીના ગુમ થયાની વાત જાહેર કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT