Rajkot માં રખડતા શ્વાનથી જનતા ત્રાસી, રોષે ભરાયેલા રાજકોટવાસીઓએ સાંભળો શું કહ્યું?

ADVERTISEMENT

સુરતમાં 4 વર્ષની બાળકીને રખડતા શ્વાન દ્વારા ફાડી ખાવાના મામલે હવે રાજ્યભરમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો છે… રાજકોટમાં પણ અનેક વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે..

social share
google news

સુરતમાં 4 વર્ષની બાળકીને રખડતા શ્વાન દ્વારા ફાડી ખાવાના મામલે હવે રાજ્યભરમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો છે… રાજકોટમાં પણ અનેક વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.. થોડા દિવસ અગાઉ રાજકોટના નિલકંઠ પાર્ક વિસ્તારમાં એક 5 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી… લોકો શું કહી રહ્યા છે આ મુદ્દે જાણો આ વીડિયોમાં…

In Rajkot, the public was harassed by stray dogs, listen to what the outraged Rajkot residents said?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT