Jawahar Chavda ઘર વાપસી કરવા માંગે છે? ઓડિયો ક્લિપ વાયરલ

ADVERTISEMENT

Lok Sabha Election: શું જવાહર ચાવડા ઘર વાપસી કરવા માંગે છે? આ સવાલ ઉઠી રહ્યા છે સતત..

social share
google news

Lok Sabha Election: શું જવાહર ચાવડા ઘર વાપસી કરવા માંગે છે? આ સવાલ ઉઠી રહ્યા છે સતત.. આ બધાની વચ્ચે અરવિંદ લાડાણી દ્વારા એક પત્ર લખીને આરોપ લગાવાયો છે કે જવાહર ચાવડાના પુત્રએ ભાજપની વિરુદ્ધમાં જઈને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી છે. હવે તેમની ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે. જેમાં રાજ ચાવડા ભાજપ કાર્યકર્તાઓને સંબોધીને બદલો લેવા માટે કોંગ્રેસને મતદાન કરવાની વાત કરી રહ્યા છે. ગુજરાત તક આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું.. પરંતું શું કહ્યું છે રાજ ચાવડાએ તે સાંભળો...
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT