જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી સામે ગુજરાત ભાજપ શું કરશે?

ADVERTISEMENT

દેશની અગ્રણી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટરપદની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના જ બિપીન પટેલને હારનો સ્વાદ ચખાડ્યો. તે પછી શુક્રવારે ચેરમેન પદ માટેની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ફરીવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

social share
google news

દેશની અગ્રણી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટરપદની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના જ બિપીન પટેલને હારનો સ્વાદ ચખાડ્યો. તે પછી શુક્રવારે ચેરમેન પદ માટેની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ફરીવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

ઈફ્કોમાં ચેરમેન બનેલા દિલીપ સંઘાણીએ ગઈકાલે પોતાના 71માં જન્મદિવસે અનેક પાટીદાર નેતાઓને ભેગા કર્યાં હતા, આ ઉજવણી એક રીતે શક્તિ પ્રદર્શન પણ બની ગઈ હતી. આ દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, અમરેલીના સાંસદ નારણ કાછડિયા, પરસોત્તમ રૂપાલા સહિતના અનેક પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન દિલીપ સંઘાણીએ સ્ટેજ પરથી મોટું નિવેદન આપ્યું હતું. જુઓ શું કહ્યું....
 
ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT