Weather Expert Paresh Goswamiએ કરી વરસાદને લઇને આગાહી,24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા| GT

ADVERTISEMENT

Weather expert પરેશ ગોસ્વામી has predicted heavy rain .22મી સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઇ શકે છે: પરેશ ગોસ્વામી

social share
google news

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે 24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Weather Expert Paresh Goswami on Gujarat Rain Forecast 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT