Covid-19 Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને થયા 750, નવા કેસ 82

Urvish Patel

04 May 2023 (अपडेटेड: May 4 2023 2:03 PM)

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82 નવા કેસ…

Covid-19 Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને થયા 750, નવા કેસ 82

Covid-19 Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને થયા 750, નવા કેસ 82

follow google news

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82 નવા કેસ નોંધાયા છે. જે અગાઉ 88 જેટલા નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાથી આજે 186 દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે 34 નવા કેસ નોંધાયા હતા જે અગાઉ 25 હતા. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા થયો છે.

આ પણ વાંચો

સુરત એરપોર્ટ પર નીલ નીતિશ મુકેશની ‘હિસાબ બરાબર’નું થયું શૂટિંગ, ફિલ્માવાયું પ્લેન હાઈજેકનું દ્રષ્ય

ગુજરાતમાં એક્ટિવ કેસ 900ની નીચે
ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 750 કેસ રાજ્યમાં એક્ટિવ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 744 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,79,026 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11074 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

કયા જિલ્લાની કેવી છે સ્થિતિ જાણો

    follow whatsapp