પાકિસ્તાની જેલનો Video આવ્યો સામે કેદીઓએ કર્યા ગુજરાતી ગરબાઃ જુઓ - GujaratTak - latest news gujarat tak gujarati garba in pakistani jail - GujaratTAK
આપણું ગુજરાત દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

પાકિસ્તાની જેલનો Video આવ્યો સામે કેદીઓએ કર્યા ગુજરાતી ગરબાઃ જુઓ

પોરબંદરઃ આપણે ગુજરાતી ગરબાઓને શેરીઓમાં, પાર્ટીપ્લોટ્સમાં, વિદેશમાં, બોર્ડર પર સૈનિકો દ્વારા વગેરે સ્થાનો પર અને વ્યક્તિઓ સમુહો વચ્ચે જોયા છે. જોકે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાની જેલથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જેલમાં ગુજરાતી ગરબા પર કેટલાક કેદીઓએ ખેલૈયા બનીને ગરબા રમ્યા હતા. સુકેશની પત્ર અરજી પર પટિયાલા હાઉસ કોર્ટ કેમ […]

પોરબંદરઃ આપણે ગુજરાતી ગરબાઓને શેરીઓમાં, પાર્ટીપ્લોટ્સમાં, વિદેશમાં, બોર્ડર પર સૈનિકો દ્વારા વગેરે સ્થાનો પર અને વ્યક્તિઓ સમુહો વચ્ચે જોયા છે. જોકે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાની જેલથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જેલમાં ગુજરાતી ગરબા પર કેટલાક કેદીઓએ ખેલૈયા બનીને ગરબા રમ્યા હતા.

સુકેશની પત્ર અરજી પર પટિયાલા હાઉસ કોર્ટ કેમ થઈ નારાજ!

માછીમારો દ્વારા કરવામાં આવ્યા ગરબા
આ વીડિયો અંગે સત્તાવાર વિગતો તો સામે આવી રહી નથી પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની જેલમાં ગરબા રમનારા કેદીઓ માછીમારો છે. જેઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા છે. આ માછીમારો ભારતીય માછીમારો હોવાનનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ ગરબા રમાઈ રહ્યા હતા તે કોઈ નિશ્ચિત જેલના કાર્યક્રમ અંતર્ગત થતા હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે જેલમાં આ પ્રકારની સુવિધાઓ હોતી નથી. સાથે જ અહીં કેટલાક કેદીઓ ગરબા રમી રહ્યા છે ત્યાં જેલના કર્મચારીઓ પણ હાજર છે. આસપાસ અન્ય કેદીઓ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કેદીઓ ગુજરાતી ગરબનાના સ્ટેપ્સ લઈ રહ્યા છે અને અન્ય તેમને જોઈ રહ્યા છે. આવો આપણે પણ જોઈએ આ વાયરલ થઈ રહેલો વીડિયો…

(ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું… 9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન? 7 વર્ષથી ક્યાં ગાયબ હતી ‘કલિયોં કા ચમન’ એક્ટ્રેસ? કરી રહી કમબેક, બદલાઈ ગઈ આટલી બધી તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ… એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ? કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના… ટોપલેસ થઈ ‘બિગ બોસ’ ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે…