Tribal Party BTP Leader Chhotu Vasava Exclusive: સાંભળો BJP ને લઈને છોટુ વસાવાએ શું કહ્યું?

આદિવાસી સમુદાય વિશે છોટુ વસાવા સાથે ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરી હતી.. જેમાં તેમણે આદિવાસી મુદ્દા પર વાત કરતા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી

View More Tribal Party BTP Leader Chhotu Vasava Exclusive: સાંભળો BJP ને લઈને છોટુ વસાવાએ શું કહ્યું?

”વસુંધરાના પુત્રએ MLA’sને રિસોર્ટમાં કેદ કર્યા”

Vasundhara Raje MLA Resort Politics: BJP MLAના પિતાનો આરોપ, વસુંધરાના પુત્રએ MLA’sને રિસોર્ટમાં કેદ કર્યા

View More ”વસુંધરાના પુત્રએ MLA’sને રિસોર્ટમાં કેદ કર્યા”

આ નકલી MLA કેવી રીતે કરતો છેતરપિંડી?

હવે નકલી નેતા પણ માર્કેટમાં આવી ગયા છે… એ પણ ધારાસભ્ય જેવા પદ પર… જી હાં… ડુપ્લીકેટ ધારાસભ્યનો પર્દાફાશ થયો છે જેણે સૌને ચોંકાવી દીધા છે..

View More આ નકલી MLA કેવી રીતે કરતો છેતરપિંડી?

ત્રણ પત્નીઓના પતિ ગોગામેડીની હત્યા બાદ મહિલાઓ નીરાધાર| Gujarat Tak

ગોગામેડીની મૃત્યુ બાદ હવે ચર્ચા જાગે છે કે તેમની પત્નીનું શું થશે? સોશલ મીડિયા પર પણ લોકો અનેક સવાલો પુછી રહ્યા છે….

View More ત્રણ પત્નીઓના પતિ ગોગામેડીની હત્યા બાદ મહિલાઓ નીરાધાર| Gujarat Tak

સંસદીય દળની બેઠક PM Modi સાથે આ શું થયું? Gujarat Tak

PM મોદી સંસદીય દળની બેઠક માટે સંસદ ભવન પહોંચ્યા. BJPના તમામ નેતાઓએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું.

View More સંસદીય દળની બેઠક PM Modi સાથે આ શું થયું? Gujarat Tak

Sukhdev Singh Gogamedi Murder Case: ગોગામેડી હત્યાનું સાચું કારણ બાહર આવતા ખડભડાટ| Gujarat Tak

ગેંગસ્ટર રોહિત ગોદરાએ પોતે જ કહ્યું ગોગામેડી હત્યાનું સાચું કારણ, અશોક ગેહલોતના પુત્ર પર લગાવ્યા આ આરોપો!

View More Sukhdev Singh Gogamedi Murder Case: ગોગામેડી હત્યાનું સાચું કારણ બાહર આવતા ખડભડાટ| Gujarat Tak

Sukhdev Singh Gogamedi ની પત્ની Shila Shekhawatએ કર્યા મોટા ખુલાસા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો બુધવારે મોડી રાત્રે અંત આવ્યો..

View More Sukhdev Singh Gogamedi ની પત્ની Shila Shekhawatએ કર્યા મોટા ખુલાસા

મનસુખ વસાવાએ ચૈતરને કેમ ગણાવ્યા ફેમિલી મેમ્બર?

ગુજરાત તકે મનસુખ વસાવા સાથે ખાસ વાતચીત કરી હતી.. જેમાં ચૈતર વસાવાને લઈને સવાલ કરતા મનસુખ વસાવાએ તેમને ફેમિલી મેમ્બર ગણાવ્યા હતા…

View More મનસુખ વસાવાએ ચૈતરને કેમ ગણાવ્યા ફેમિલી મેમ્બર?

સનકી પુત્રએ કેમ લીધો જનેતાનો જીવ?

આજની ક્રાઈમ સ્ટોરીમાં આપણે વાત કરીશું કળીયુગી શ્રવણની.. કે જેણે સંબંધોને દાવ પર લગાવી દીધા અને પોતાની સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી… શું છે સમગ્ર કહાની જાણો આ રિપોર્ટમાં

View More સનકી પુત્રએ કેમ લીધો જનેતાનો જીવ?

Surat Palika કરે છે જનતાના પૈસાનો ધુમાડો ?

સુરત પાલિકામાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તારી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી… સ્થિતને જોતા સરકાર સામે સવાલો કર્યા હતા… .

View More Surat Palika કરે છે જનતાના પૈસાનો ધુમાડો ?

સંસદમાં શાહના તેવર, સાંભળો PoK પર શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ચર્ચામાં આવ્યા છે… લોકસભામાં હવે અમિત શાહે દાવો કર્યો કે નહેરુની ભૂલના કારણે PoKનું સર્જન થયું છે..

View More સંસદમાં શાહના તેવર, સાંભળો PoK પર શું કહ્યું?

Sukhdev Singh Gogamedi Murder: ગોગામેડીની હત્યાથી ગુજરાતમાં રોષ, લડી લેવાના મૂડમાં

કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે વડોદરા ખાતે કરણી સેના મેદાને પડી છે. વડોદરા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

View More Sukhdev Singh Gogamedi Murder: ગોગામેડીની હત્યાથી ગુજરાતમાં રોષ, લડી લેવાના મૂડમાં

Sukhdev Singh Gogamedi Murder: સુખદેવ સિંહ ગોગામેડીનો શૂટર કોણ છે? Lawrence Gang| Gujarat Tak (PKG)

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પડોશી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.

View More Sukhdev Singh Gogamedi Murder: સુખદેવ સિંહ ગોગામેડીનો શૂટર કોણ છે? Lawrence Gang| Gujarat Tak (PKG)

Israel-Hamas Conflicts : ગુજરાતીઓએ ઈઝરાયલ જવા કેમ કરી પડા-પડી?| | Porbanadar| Gujarat Tak

ઈઝરાયલ-હમાસ યુદ્ધ યથાવત્ત છે…ભયાવહ કિસ્સાઓ અને દ્રશ્યો યુદ્ધના રોજે સામે આવી રહ્યા છે….હજારો લોકો હોમાઈ રહ્યા છે….

View More Israel-Hamas Conflicts : ગુજરાતીઓએ ઈઝરાયલ જવા કેમ કરી પડા-પડી?| | Porbanadar| Gujarat Tak

Morbi Fake Toll Plaza: ગેરકાયદેસર ટોલનાકું કઈ રીતે ઉભું થયું જુઓ| Gujarat Tak

વાંકાનેરમાં બોગસ ટોલનાકું ઊભું કરી આરોપીઓએ દોઢ વર્ષમાં કેટલા કરોડની કટકી કરી? બહાર આવ્યો આંકડો, કમિટીનું ગઠન

View More Morbi Fake Toll Plaza: ગેરકાયદેસર ટોલનાકું કઈ રીતે ઉભું થયું જુઓ| Gujarat Tak

Crime News | Surat માં મોટી વારદાત બને તે પહેલા… Crime Alert | Gujarat tak

સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર 7 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો…..

View More Crime News | Surat માં મોટી વારદાત બને તે પહેલા… Crime Alert | Gujarat tak

જાણો વિવાદોથી ઘેરાયેલા સુખદેવ સિંહ ગોગામેડી કોણ હતા?

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના જ ઘરમાં હત્યા થઈ ત્યારે સવાલ અહીં એ થાય કે આખરે આ સુખદેવ સિંહ કોણ છે?

View More જાણો વિવાદોથી ઘેરાયેલા સુખદેવ સિંહ ગોગામેડી કોણ હતા?

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ પર કોણે કર્યું ફાયરિંગ?

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા થતા ચકચાર મચી ગઈ છે. આ હત્યાકાંડથી જોડાયેલા સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે

View More રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ પર કોણે કર્યું ફાયરિંગ?

હવે ભગવાનની ભક્તિ માટે ડ્રેસ કોડ ફિક્સ!

રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટર્સ લગાવવામા આવ્યા છે… જેમાં મંદિરમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ લાગુ કરાયો છે…

View More હવે ભગવાનની ભક્તિ માટે ડ્રેસ કોડ ફિક્સ!