બનાસકાંઠાના નેતા સહિત કોના-કોના સંપર્કમાં હતી નીતા ચૌધરી? થયો મોટો ખુલાસો

Gujarat Tak

ADVERTISEMENT

Kutch Nita Chaudhary: કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

social share
google news

Kutch Nita Chaudhary: કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાત ATSએ સસ્પેન્ડેડ નીતા ચૌધરીને લીંબડી પાસેના એક ગામમાંથી ઝડપી પાડી હતી. CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કૉન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજાની સાસરીમાં છૂપાઈ હતી. જ્યાંથી તેને ATSએ ઝડપી પાડી હતી. હવે તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT