મોરબીથી જ કોંગ્રેસ ન્યાય યાત્રાનો કેમ કરશે પ્રારંભ? સામે આવ્યું મોટું કારણ

Gujarat Tak

ADVERTISEMENT

Congress Nyay Yatra: ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં થયેલી દુર્ઘટનાના પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે આવતીકાલ (9 ઓગસ્ટ)થી કોંગ્રેસ ન્યાય યાત્રા યોજી રહી છે.

social share
google news

Congress Nyay Yatra: ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે.  મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં થયેલી દુર્ઘટનાના પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે આવતીકાલ (9 ઓગસ્ટ)થી કોંગ્રેસ ન્યાય યાત્રા યોજી રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવશે. આવતીકાલથી એટલે કે 9 ઓગસ્ટથી મોરબીના દરબાર ગઢ ખાતેથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે. જે 300 કિલોમીટરનું અંતર કાપીને ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે કોંગ્રેસ મોરબી ખાતેથી જ કેમ ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે? ચાલો જાણીએ આ વીડિયોમાં  

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT