Bihar Latest News: બિહારના લખીસરાય જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આજે સવારે છઠ્ઠની પૂજા કરીને ઘરે પરત ફરી રહેલા એક પરિવાર પર…
View More બિહારઃ છઠ્ઠ પૂજા કરીને ઘરે પરત આવી રહેલા પરિવાર પર ધડાધડ ફાયરિંગ, 2 સગા ભાઈઓના મોતBihar News
Bihar વિધાનસભામાં અનામત સંશોધન બિલ પાસ, 75 ટકા અનામત આપનારું પ્રથમ રાજ્ય બનશે !
નવી દિલ્હી : બિહાર વિધાનસભામાં અનામત સંશોધન વિધેયક 2023 પાસ થઇ ચુક્યું છે. વિપક્ષમાં બેઠેલી ભાજપે પણ આ બિલને પોતાનું સમર્થન આપ્યું હતું. જો કે…
View More Bihar વિધાનસભામાં અનામત સંશોધન બિલ પાસ, 75 ટકા અનામત આપનારું પ્રથમ રાજ્ય બનશે !‘મારી વાત ખરાબ લાગી હોય તો…’, મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદનને લઈ નીતિશ કુમારે માંગી માફી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણને લઈને આપેલા ભાષણને લઈને કહ્યું કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. જો કોઈને દુઃખ થયું હોય…
View More ‘મારી વાત ખરાબ લાગી હોય તો…’, મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદનને લઈ નીતિશ કુમારે માંગી માફીBIHAR માં અનામત 75% થશે! CM નીતીશ કુમારે વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યો
પટના: બિહાર સરકારે મંગળવારે (07 નવેમ્બર) વિધાનસભાના શિયાળુ સત્રમાં જાતિ સર્વેક્ષણ સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં અનામત વધારવાના મુદ્દે મોટો પ્રસ્તાવ મૂક્યો…
View More BIHAR માં અનામત 75% થશે! CM નીતીશ કુમારે વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યોBoat Capsized news: બિહારમાં મોટી દુર્ઘટના, બાગમતી નદીમાં પલ્ટી હોળી, 12થી વધુ બાળકો ગુમ
Boat Capsized news: બિહારના મુઝફ્ફરપુરમાં મોટી બોટ દુર્ઘટના થઈ છે. અહીં બેનિયાબાદ ઓપી વિસ્તારના ભાટગામામાં મધુરપટ્ટી વિસ્તારમાં બાગમતી નદીમાં એક હોડી પલટી ગઈ. જે સમયે…
View More Boat Capsized news: બિહારમાં મોટી દુર્ઘટના, બાગમતી નદીમાં પલ્ટી હોળી, 12થી વધુ બાળકો ગુમરાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી જ હોત તો છોકરીને આપી હોત; 50 વર્ષની મહિલાને શા માટે આપે?
Why would Rahul Gandhi give flying kiss to a 50-year-old woman?: Bihar MLA Neetu Singh
View More રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી જ હોત તો છોકરીને આપી હોત; 50 વર્ષની મહિલાને શા માટે આપે?BJP નેતાએ મણિપુરની ઘટના માટે CM બીરેન સિંહને ગણાવ્યા જવાબદાર, પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
બિહાર: બિહાર ભાજપના પ્રવક્તા વિનોદ શર્માએ મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે બર્બરતાની ઘટનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપના નેતાએ…
View More BJP નેતાએ મણિપુરની ઘટના માટે CM બીરેન સિંહને ગણાવ્યા જવાબદાર, પાર્ટીમાંથી આપ્યું રાજીનામું‘મને કિડનેપ કરાઈ છે’, દુલ્હને રસ્તામાં કાર રોકાવીને બૂમો પાડી પછી ભાગી ગઈ, વરરાજા ખાલી હાથે ફર્યા
બિહાર: બિહારના સમસ્તીપુર જિલ્લામાં વરરાજાની કારમાંથી રસ્તાની વચ્ચે નીચે ઉતરીને દુલ્હને અપહરણ થયાની બુમો પાડી હતી. દુલ્હનના અવાજને કારણે રોડ પર હાઈવોલ્ટેજ હંગામો શરૂ થઈ…
View More ‘મને કિડનેપ કરાઈ છે’, દુલ્હને રસ્તામાં કાર રોકાવીને બૂમો પાડી પછી ભાગી ગઈ, વરરાજા ખાલી હાથે ફર્યાબિહારમાં એક બાદ એક 12થી વધુ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 100થી વધુ ઝૂંપડપટ્ટી આગમાં બળીને રાખ
બિહાર: બિહારની રાજધાની પટણાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એલએનજેપી હોસ્પિટલ પાસે ગુરુવારે બપોરે ભીષણ આગ લાગી હતી. આગના કારણે 100થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ…
View More બિહારમાં એક બાદ એક 12થી વધુ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 100થી વધુ ઝૂંપડપટ્ટી આગમાં બળીને રાખBihar: સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ, નાલંદામાં ફાયરિંગ બાદ લાગ્યું કર્ફ્યુ
બિહાર: બિહારમાં સાસારામ અને બિહારશરીફ હિંસાની આગમાં સળગી રહ્યાં છે. પોલીસ પ્રશાસનના તમામ પ્રયાસો છતાં રામ નવમી દરમિયાન હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સાસારામમાં…
View More Bihar: સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ, નાલંદામાં ફાયરિંગ બાદ લાગ્યું કર્ફ્યુBihar Violence: Bihar માં કેવી રીતે ભડકી હિંસા? કેમ લોકોએ કર્યું પલાયન?
Bihar Violence: How violence broke out in Bihar? Why did people flee?
View More Bihar Violence: Bihar માં કેવી રીતે ભડકી હિંસા? કેમ લોકોએ કર્યું પલાયન?યુવકને હેલમેટ વગર બાઇક ચલાવવું પડ્યું ભારે, પોલીસે ગોળી ધરબી દીધી, ASI જેલ હવાલે
બિહાર: પોલીસ હંમેશા પોતાના કારનામાને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે બિહારના જહાનાબાદમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકને પોલીસે માત્ર એટલા માટે…
View More યુવકને હેલમેટ વગર બાઇક ચલાવવું પડ્યું ભારે, પોલીસે ગોળી ધરબી દીધી, ASI જેલ હવાલેસીરિયલ કિસરથી મહિલાઓ ખૌફમાં, એકલી મહિલા જોતા જ યુવક KISS કરીને ભાગી ગયો, CCTVમાં કેદ ઘટના
બિહાર: તમે સીરિયલ કિલર વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ બિહારના જમુઈમાં હાલના દિવસોમાં એક સીરિયલ કિસર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ સીરિયલ…
View More સીરિયલ કિસરથી મહિલાઓ ખૌફમાં, એકલી મહિલા જોતા જ યુવક KISS કરીને ભાગી ગયો, CCTVમાં કેદ ઘટનારોંગ નંબર પર બનેલા બોયફ્રેન્ડ સાથે ભાગી યુવતી, આધાર કાર્ડ લેવા ઘરે પાછા આવવું પડ્યું, પછી દાવ થઈ ગયો
બિહાર: બિહારના આરામાં, એક માતાને તેની પુત્રીના પ્રેમ પ્રકરણમાં હસ્તક્ષેપ કરવો ભારે પડી ગયો. ઘરેથી ભાગી ગયેલી દીકરીએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા અને માતા…
View More રોંગ નંબર પર બનેલા બોયફ્રેન્ડ સાથે ભાગી યુવતી, આધાર કાર્ડ લેવા ઘરે પાછા આવવું પડ્યું, પછી દાવ થઈ ગયોપરિણીત પ્રેમી પત્નીને ભગાડી જતા એકલા પડેલા યુવક-મહિલાએ જુઓ શું કર્યું? મગજ ચકરાવી નાખે એવી LOVE STORY
બિહાર: બિહારના ખગરિયામાં વિચિત્ર પ્રેમની અદ્ભુત કહાની સાંભળવા અને જોવા મળી છે. આ અનોખી લવ સ્ટોરીમાં એવું બન્યું કે બે પરિણીત મહિલાઓ એકબીજાના પતિના પ્રેમમાં…
View More પરિણીત પ્રેમી પત્નીને ભગાડી જતા એકલા પડેલા યુવક-મહિલાએ જુઓ શું કર્યું? મગજ ચકરાવી નાખે એવી LOVE STORYબિહારમાં ગુજરાત જેવો લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીવાથી 39નાં મોત, નીતિશ કુમારે કહ્યું- ‘દારૂ પીનારા તો મરશે જ’
બિહાર: દારુબંધી ધરાવતા બિહારમાં ગુજરાતના બોટાદ જેવી લઠ્ઠાકાંડની ઘટના બની છે. જેમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. આ મુદ્દાને…
View More બિહારમાં ગુજરાત જેવો લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીવાથી 39નાં મોત, નીતિશ કુમારે કહ્યું- ‘દારૂ પીનારા તો મરશે જ’