Vidhyut sahayak bharti 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

ADVERTISEMENT

Vidhyut sahayak bharti 2024
વિદ્યુત સહાયક ભરતી, મહત્વની માહિતી
social share
google news

GEB bharti 2024: જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.  ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયક ધરાવનારા પાસે  સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે. 

શૈક્ષણિક લાયકાત

GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

વિદ્યુત સહાયક ભરતી, મહત્વની માહિતી

સંસ્થા

દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ

પોસ્ટ

વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર ઈલેક્ટ.

કુલ જગ્યા

394

અરજી કરવાની શરુઆતની તારીખ

12/03/2024

અરજી કરવાની છેલ્લી તારીખ

01/04/2024

અરજી મોડ

ઓનલાઇન

ક્યાં અરજી કરવી

https://www.dgvcl.com/

આ પણ વાંચો:- વર્ગ-3ની કુલ 5554 જગ્યાઓ માટે આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કૉલ લેટર, જાણો સંપૂર્ણ માહિતી

વિદ્યુત સહાયક ભરતી માટે કયાં કેટલી જગ્યા

સંસ્થા

ખાલી જગ્યા

GETCO

207

DGVCL

78

MGVCL

28

UGVCL

28

PGVCL

53

કુલ

394

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે
ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે
 

આ પણ વાંચો

ADVERTISEMENT

અસમંજસ: શું લોકસભા ચૂંટણી ઉમેદવારોને નડશે? UPSC, NEET અને CUET સહિતની પરીક્ષાઓની તારીખ બદલાશે!

    follow whatsapp

    ADVERTISEMENT