Lok Sabha Elections Results: બનાસકાંઠામાં 62 વર્ષ બાદ મહિલા સાંસદ, જાણો ગેનીબેનની જીતના કારણો

ADVERTISEMENT

Lok Sabha Elections Results
Lok Sabha Elections Results
social share
google news

Lok Sabha Elections Results 2024: દેશમાં જે પ્રકારે ભાજપ દ્વારા 400 પારનો નારો લગાવવામાં આવી રહ્યો હતો તે પ્રમાણે દેશનું અને ગુજરાતનું ચોંકાવનારું પરિણામ જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં 26 બેઠકના પરિણામની સ્થિતિ જોવામાં આવે તો સુરત સિવાય જે 25 બેઠક પર પરિણામની ગણતરી કરવામાં આવી છે તેમાં 24 બેઠક પર ભાજપે જીત છે અને કોંગ્રેસ એક બેઠક પર કમાલ કરી બતાવ્યો છે. ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. બનાસની બહેનએ બનાસની દીકરીને હરાવી છે. ગેનીબેને ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 31923 થી હરાવ્યા છે.  

Lok Sabha Elections Results: ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું, જાણો ચૂકના મુખ્ય કારણો

ગેનીબેનની જીતના કારણો

  • શંકર ચૌધરીનો બનાસકાંઠાના લોકોમાં વિરોધની વાતો
  • વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા મતદાન કરાવ્યાની ચર્ચા
  • નવા જ ઉમેદવારને મેદાને ઉતારવા ભારે પડ્યું
  • ગેનીબેનની સ્વચ્છ છબી અને હળવો અંદાજ કામ લાગી ગયો
  • ઠાકોર સમાજના મહિલા નેતાને મેદાને ઉતારી સમાજને પોતાની તરફ કર્યો
  • ઠાકોર સમાજનો ઉત્સાહ મતમાં પરિવર્તીત થયો
  • આશરે 1 લાખ જેટલા ક્ષત્રિય મતદારોનો પણ રોલ હોવાની ચર્ચા
  • ભાજપનો આંતરિક ડખો જ ભાજપ માટે વિલન બન્યો
  • ઈતર કોમની અવગણના કરી એક જ સમાજને ટિકિટ આપતા ભાજપને નુક્સાન
  • પરબત પટેલથી નારાજ એક જૂથનો ફાયદો કોંગ્રેસને થયાની ચર્ચા
  • પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાએ કોંગ્રેસને ફાયદો કરાવ્યો

બનાસકાંઠાને 62 વર્ષે મળ્યા મહિલા સાંસદ  

ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલાઓની વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીની જંગ બાદ ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર, બળવાખોરી બાદ ચંપઈ સોરેને કર્યું ચોંકાવનારું એલાન

    ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર, બળવાખોરી બાદ ચંપઈ સોરેને કર્યું ચોંકાવનારું એલાન

    RECOMMENDED
    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    RECOMMENDED
    Big News: પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર, લાલિયાવાડી બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં

    Big News: પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર, લાલિયાવાડી બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં

    RECOMMENDED
    મહિલાઓ માટે ખુશખબર : મફતમાં મેળવો સિલાઈ મશીન, આવી રીતે કરો અરજી

    મહિલાઓ માટે ખુશખબર : મફતમાં મેળવો સિલાઈ મશીન, આવી રીતે કરો અરજી

    MOST READ
    પોલીસ કર્મીઓને હાશકારો: PSI-PI ની બદલીના પરિપત્ર મામલે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો

    પોલીસ કર્મીઓને હાશકારો: PSI-PI ની બદલીના પરિપત્ર મામલે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો

    RECOMMENDED
    Gujarat Rain:  યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

    Gujarat Rain: યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

    RECOMMENDED
    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    RECOMMENDED
    સંન્યાસના બીજા જ દિવસે શિખર ધવનને લઈને આવી મોટી અપડેટ, ફરી મેદાનમાં જોવા મળશે 'ગબ્બર'

    સંન્યાસના બીજા જ દિવસે શિખર ધવનને લઈને આવી મોટી અપડેટ, ફરી મેદાનમાં જોવા મળશે 'ગબ્બર'

    RECOMMENDED
    ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

    ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

    RECOMMENDED
    KKR એ મુંબઈ ઈન્ડિયન્સના આ દિગ્ગજ ખેલાડીને આપી કેપ્ટન બનવાની ઓફર, નામ જાણી ચોંકી જશો

    KKR એ મુંબઈ ઈન્ડિયન્સના આ દિગ્ગજ ખેલાડીને આપી કેપ્ટન બનવાની ઓફર, નામ જાણી ચોંકી જશો

    RECOMMENDED