Gujarat By Election: ભાજપે વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર લગાવી મહોર, જુઓ યાદી
Gujarat by election: ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી તેની સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે.
ADVERTISEMENT
5 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર
Gujarat by election: ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી તેની સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે. જોકે, ચૂંટણી પંચે માત્ર 5 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવામાં ભાજપે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.
5 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર
- વિજાપુર- સી.જે.ચાવડા
- પોરબંદર- અર્જૂન મોઢવાડિયા
- માણાવદર- અરવિંદ લાડાણી
- ખંભાત- ચિરાગ પટેલ
- વાઘોડિયા- ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ADVERTISEMENT
ADVERTISEMENT