ADVERTISEMENT

election-2024 banner

લોકસભા ચૂંટણી 2024 શેડ્યૂલ

ચૂંટણી પંચ (Election Comission) એ 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ની તારીખો જાહેર કરી દીધી છે . આ ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થશે અને મતગણતરી 4 જૂને થશે . સાત તબક્કાનું મતદાન ક્રમશ : 19 એપ્રિલ , 26 એપ્રિલ , 7 મે , 13 મે , 20 મે , 25 મે અને 1 જૂને થશે . મતની ગણતરી બાદ 4 જૂને જ પરિણામની જાહેરાત કરવામાં આવશે .

ADVERTISEMENT