Rajkot માં વાસણ ધોવા બાબતે ઝઘડો! લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ

Gujarat Tak

• 03:41 PM • 23 Mar 2024

Rajkot Crime: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો

follow google news

Rajkot Crime: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક મહિલાના પરિજનોને જાણ કરી હતી. પોલીસની માહિતી મુજબ મહિલાના લિવ ઈન પાર્ટનરે જ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી.

વધુ વાંચો:-  રાજકોટમાં લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાની કરી હત્યા, જાણો શું છે સમગ્ર બાબત?

આ પણ વાંચો
    follow whatsapp