PM Modi એ સાધ્યું Congress પર નિશાન.. કહ્યું તે કોઈ રન નથી બનાવતા, એકબીજાને રન આઉટ કરે છે…
રાજસ્થાનમાં આવનારી 25 તારીખના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે પરંતું તે પહેલા PM મોદી રાજસ્થાનના ચુરુ પહોંચ્યા હતા અને અહીંથી તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું