IND vs AUS: બેટિંગ બાદ બોલિંગમાં પણ ભારતને હાથ લાગી નિરાશા, પ્રેક્ષકો ચાલુ મેચે સ્ટેડિયમ છોડી રવાના થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા. જવાબમાં શરૂઆતમાં વિકેટ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેટ અને માર્નસ લાબુસેને બાજી સંભાળી હતી. બંને ખેલાડીઓ વચ્ચે 150થી પણ વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી. છેલ્લે છેલ્લે મેચ એક તરફી લાગતા સ્ટેડિયમમાંથી પ્રેક્ષકો હતાશ મોઢે ઊભા થઈને જવા લાગ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT