Lok Sabha Elections 2024: 'જો ટિકિટ નહીં મળે તો.....', સાબરકાંઠાથી ક્ષત્રિય ઉમેદવાર માટે ટિકિટની માંગ
Lok Sabha Elections 2024: સાબરકાંઠા ઇડર વડાલી વિસ્તારના ઠાકોર ક્ષત્રિય સમાજનો ભાજપના હાઇકમાન્ડ વિરુદ્ધ એક પડકાર ફેંકવામાં આવ્યો છે. ઠાકોર ક્ષત્રિય સમાજના 50થી વધારે આગેવાનો ગાંધીનગર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત શીર્ષ નેતૃત્વની મુલાકાતે જઈ આગામી સમયમાં ક્ષત્રિય ઉમેદવારને જ ટિકિટ આપવાની રજૂઆત કરી છે તેમજ જો ક્ષત્રિય ઠાકોર સમાજની લોકસભાની ટિકિટ ન મળે તો ગાંધીજી માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT