Weekly Rashifal સપ્ટેમ્બરનું અંતિમ અઠવાડીયું 4 રાશિઓ માટે રહેશે ફાયદાકાર, જાણો તમામ રાશિઓનું ફળ

ADVERTISEMENT

Weekly zodiac
Weekly zodiac
social share
google news

Weekly Rashifal : સપ્ટેમ્બર મહિનાનો અંતિમ અઠવાડીયું શરૂ થઇ ચુક્યું છે. નવું સપ્તાહ 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રહેશે. આગામી અઠવાડીયે નવા સપ્તાહની શરૂઆત પિતૃ પક્ષ અને અનન્ત ચતુર્થીથી થવા જઇ રહી છે, જેના કારણે આ અઠવાડીયું ખુબ જ ખાસ રહેવાનું છે. જ્યોતિષના અનુસાર કર્ક,સિંહ તુલા અને ધનના લોકો માટે આ અઠવાડીયું શુભ રહેવાનું છે. નવા અઠવાડીયાની શરૂઆતની સાતે જ કેટલીક રાશિના લોકોને લાભ પણ થઇ શકે છે અને કેટલીક રાશિને નુકસાન પણ થશે. આવો જાણીએ તમારી રાશિના લોકોનું નવું અઠવાડીયું કેવું રહેવાનું છે.

મેષ : મેષ રાશિના લોકો માટે આ અઠવાડીયું ખુબ જ શુભદાયક રહેશે. અનુશાસન અને સંયમથી સફળતા મળશે. આ સમયે અવરસનો લાભ ઉઠાવો. મનોરંજનમાં રુચી વધશે. નવા વ્યાપાર પર વધારે ધ્યાન લગાવો. ધર્મ આસ્થા પર વિશ્વાસ રહેશે. સ્વાસ્થયના સંકેતોને નજરઅંદાજ ન કરો. યાત્રામાં સતર્ક રહો.

વૃષભ : મહેનત અને સામંજસ્યના કારણે આ અઠવાડીયામાં તમામ લક્ષ્યો પ્રાપ્ત રહેશે. મહત્વપુર્ણ કાર્યોને પુર્ણ કરવાની વિચારણા રહેશે. અઠવાડીયાની શરૂઆત પ્રભાવશાળી રહી શકે છે. આવશ્યક કાર્યોને સૌથી પહેલા સમાપ્ત કરો. વિપક્ષી શાંત રહેશે. સ્વાસ્થયનું ધ્યાન રાખો.

ADVERTISEMENT

મિથુન : પરીક્ષા અને પ્રતિયોગિતા માટે આ અઠવાડીયું સાનુકુળ રહેશે. મહેનત અને લગનથી સફળતા મળશે. દામ્પત્યમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. શરૂઆત સાધારણ રહેશે. કાર્ય અને વ્યાપારમાં લાભ થશે.

કર્ક : આ અઠવાડીયુ તમારા માટે સારુ રહેશે. તમારા મનમાં ખુશી રહેશે. તમામ લોકોને પ્રેમ આપવાની ઇચ્છા રહેશે. પરિવારનો માહોલ શાંતિપુર્ણ રહેશે. તમારા અટકેલા કામ થઇ શકે છે. નોકરીમાં તમારી મહેનત જોઇને તમારી આવકમાં વધારો થઇ શકે છે.

ADVERTISEMENT

સિંહ : કેટલોક ખર્ચ રહેશે પરંતુ ઇનકમ પણ સારી રહેશે. જેનાથી તમને કોઇ પરેશાની નહી થાય. સાહસ પરાક્રમ વધેલું રહેશે. રુટીન પર ફોકસ રાખવું. મિત્ર સહયોગી થશે. વેપાર મામલે લાભ થઇ શકે છે. પ્રોફેશનલી કામ કરવું.

ADVERTISEMENT

કન્યા : આ અઠવાડીયુ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટમાં કરેલા રોકાણનો લાભ મળશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરશે. નોકરીમાં સ્થિતિ અનુકુળ રહેશે. તમારા સીનિયર તમારા સપોર્ટમાં ઉભેલા જોવા મળશે. જેનાથી તમને વધારે સારુ પ્રદર્શન કરવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળશે.

તુલા : આ અઠવાડીયુ તમારા માટે કેટલાક ખર્ચ લઇને આવશે. ધરનું વાતાવરણ સકારાત્મક રહેશે. ઘરમાં ખુશી રહેશે. માતા-પિતાનો આશિર્વાદ મળશે. સ્વાસ્થયમાં સામાન્ય ઉતાર ચડાવ જોવા મળશે. આવકમાં વધારો સ્પષ્ટ રીતે દેખાશે, જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશેન અને તમામ કામ બનશે.

વૃશ્ચિક : સૃજનાત્મકતા અને સક્રિયતા સાથે આવેલું શ્રેષ્ટ ફલકારક રહેશે. ઉત્સવો સાથે જોડાશે. નજીકના લોકો સાથે મેલ-જોલ વધશે. ઇચ્છાનુસાર પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. વાણી વ્યવહારનો લાભ મળશે. કાર્ય વ્યાપારમાં નવા અવસર આવશે

ધન : તમને કોઇ મોટુ પદ મળી શકે છે. અર્થાત પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. કામ અંગે વિદેશથી પણ સારા સંપર્ક જોઇ શકે છે. પ્રોફેશનલ લોકો માટે આ સમય સારો ચાલી રહ્યો છે. સમયનો સંપુર્ણ લાભ ઉઠાવો.

મકર : આ અઠવાડીયુ તમને આગળ વધવાની તક આપશે. આવક વધશે અને તમારે મોટા પડકારોથી બહાર નિકળવાની તક મળશે. માનસિક તણાવમાં ઘટાડો આવશે. બિઝનેસમાં સફળતા મળશે માટે સ્વાસ્થયનું ધ્યાન રાખો.

કુંભ : આ અઠવાડીયું શરુઆતમાં તમને થોડી પરેશાની થઇ શકે છે. તમારા બનેલા કામો પણ અટકી શકે છે. પ્રોફેશનલ લોકોના માટે આ સમય થોડું નબળું હોઇ શકે છે. દાંપત્ય જીવનમાં ગલતફહેમી વધી શકે છે. તમારે તમારા સ્વાસ્થયનું ધ્યાન રાખવું પડશે.

મીન : ભાગ્યની પ્રબળતા લઇને આવેલું આ અઠવાડીયું શ્રેષ્ઠ ફલકારક છે. વિનમ્રતા અને વિવેકથી આગળ વધો. તમામનો સહયોગ મળશે. યોગ્ય પ્રદર્શનમાંપ્રભાવી રહેશે. જવાબદારીને બખુબી નિભાવશે. મહત્વપુર્ણ કાર્યોને ઝડપથી પુર્ણ કરવાના પ્રયાસ કરો. સ્વાસ્થયમાં બેદરકારીથી બચો.

    follow whatsapp

    ADVERTISEMENT