કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાનાને UP STF એ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો
નવી દિલ્હી : કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STFએ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. કુખ્યાત ગેંગસ્ટર અનિલ…
ADVERTISEMENT
નવી દિલ્હી : કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STFએ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STFએ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. એસટીએફને બાતમી મળી હતી કે અનિલ મોટા ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવી રહ્યો છે. જેના કારણે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ક્રમમાં તે મેરઠમાં છુપાયો હોવાની જાણ થઈ હતી.દુજાના પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 60થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. દિલ્હી અને યુપીની પોલીસ સતત તેને શોધી રહી હતી. ગયા વર્ષે દિલ્હી પોલીસે દુજાના અને તેના બે સહયોગીઓની પણ ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT