દિલ્હી-NCR માં 4.5 ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નહી
નવી દિલ્હી : રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્ર NCR માં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. બપોરે 2.53 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. ઉત્તરભારતના અનેક…
ADVERTISEMENT
Earthquake in Delhi
નવી દિલ્હી : રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્ર NCR માં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. બપોરે 2.53 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. ભૂકંપ સામાન્ય કરતા લાંબો ચાલ્યો હોવાનું પણ નિષ્ણાંતોનું અનુમાન.ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળવામાં હોવાનું સામે આવ્યું. ભૂકંપની તિવ્રતા 4.5 હોવાનું સામે આવ્યું. ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT