Gadhda ગોપીનાથજી મહારાજને કરોડોનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરાયો

Gujarat Tak

ADVERTISEMENT

સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ગોપાનાથજી મહારાજને મુંબઈના ભક્ત દ્વારા કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે.

social share
google news

સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ગોપાનાથજી મહારાજને મુંબઈના ભક્ત દ્વારા કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ તેમજ સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મુંબઈના પારેખ પરિવાર દ્વારા ગોપીનાથજી મહારાજને કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરાયો. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT