लाइव

Gujarat News 10 March LIVE: રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર, ગુજરાતમાં આવતીકાલે પણ ગુજરાતમાં રોકાશે

ADVERTISEMENT

breaking news
breaking news
social share
google news

Gujarat News 10 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:44 AM • 10 Mar 2024
    રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર
    • રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર
    • રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર
    • ગુજરાતમાં આવતીકાલે પણ યથાવત રહેશે રાહુલ ગાંધીની યાત્રા
    • આવતીકાલે તાપીમાં જ રહેશે રાહુલની યાત્રા
    • આજે સાંજે મહારાષ્ટ્રના નંદૂરબારમાં પ્રવેશવાની હતી યાત્રા
    • 12 માર્ચથી નંદૂરબારથી ફરી શરૂ થશે યાત્રા
       
  • 09:15 AM • 10 Mar 2024
    આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન

    આજ રોજ ખેડૂતો દિલ્હી કુચ કરી શકે છે. સંયૂક્ત કિસાન મોર્ચાના આહ્વાન પર ખેડૂતો આજે સમગ્ર દેશમાં રેલ રોકો આંદોલન કરશે. બપોરે 12થી 4 વાગ્યા સુધી  સમગ્ર દેશમાં ટ્રેનોનો ચક્કા જામ કરવામાં આવશે.
     

  • 09:13 AM • 10 Mar 2024
    જૂનાગઢમાં નવા કમિશનરની કડક કામગીરી
    • તળાવ દરવાજા સ્થિત મંદિરનું ડીમોલેશન
    • મજેવડી દરવાજામાં અગાઉ વિવાદિત દરગાહનું ડીમોલેશન
    • અન્ય બે થી ત્રણ મંદિરનું પણ ડીમોલેશન
    • મધ્ય રાત્રિ એ કરવામાં આવ્યું ડીમોલેશન
    • હાઇકોર્ટના આદેશ મુજબ રોડ રસ્તાને નડતર રૂપ ગેરકાનૂની બાંધકામો તોડી પાડવાના આદેશ મુજબ જૂનાગઢમાં ડીમોલેશન 
    • મજેવડી દરવાજા સ્થિત દરગાહ તોડી પાડવામાં આવી, ગત 16 જૂન એ નોટિસ આપતા વિવાદાસ્પદ ઘટના બની હતી
    • જેને લઇ કામ અટક્યું હતું પણ ગત મોડી રાત્રે આ દરગાહ તોડી પાડવામાં આવી 
    • આ સાથે જ અન્ય બે હિન્દુ સ્થાનો પણ તોડવાના આવ્યા, મોડી રાતથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    • કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત
follow whatsapp

ADVERTISEMENT