Amreli BJP મહિલા સદસ્યએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ | Gujarat Tak

ADVERTISEMENT

અમરેલી ધારીના તાલુકા પંચાયતના મહિલા સદસ્યએ ફિનાઈલ પીધું છે..મહિલા સદસ્યનો આક્ષેપ છે કે પ્રદેશ પ્રમુખ સી.આર,પાટીલને ફોન કરવા છતા હોદ્દા પર લાગવક ચલાવીને અન્યની નિમણૂક કરવામાં આવી છે

social share
google news

અમરેલી ધારીના તાલુકા પંચાયતના મહિલા સદસ્યએ ફિનાઈલ પીધું છે….મહિલા સદસ્યનો આક્ષેપ છે કે પ્રદેશ પ્રમુખ સી.આર,પાટીલને ફોન કરવા છતા સામાજિક ન્યાય સમિતિના હોદ્દા પર લાગવક ચલાવીને અન્યની નિમણૂક કરવામાં આવી છે…તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યએ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી, પ્રમુખ અને પોલીસની હાજરી વચ્ચે ફિનાઈલ ગટગટાવી દીધું હતુ….ફિનાઈલ પીતા મહિસા સદસ્યને તાત્કાલિક સારવાર માટે ધારીથી અમરેલી રીફર કરાયા હતા.

Amreli Dhari taluka panchayat woman member drinks phenyl….Women member alleges that despite calling state president CR Patil, others have been appointed on the post of social justice committee through fraud…BJP woman member of taluka panchayat Phenyl was swallowed in the presence of Taluka Development Officer, President and Police in the office….Mahisa member who drank Phenyl was referred to Amreli for immediate treatment.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT