શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાની આગાહી, જાણો હવામાન નિષ્ણાત Paresh Goswami પાસેથી

ADVERTISEMENT

પ્રીમોન્સૂનની આગાહી પર પરેશ ગોસ્વામીએ કહી છે ખાસ વાત

social share
google news

Gujarat Weather Forecast: રાજ્યમાં શિયાળો વિદાય લઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ 1થી 3 માર્ચની વચ્ચે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી

તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદયછાયું હવામાન જોવામાં આવી રહ્યું છે. તો એવામાં માવઠા થઇ શકે છે. જેને લઈ ખેડૂતોને સલાહ આપી છે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે કે નહીં તેના વિડીયોમાં કહ્યું છે. 

આ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના

તો બીજી તરફ હવામાન વિભાગ અનુસાર 1 લી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT