Dr.Atul Chag case: MP રાજેશ ચુડાસમાનું ડૉ. અતુલ ચગના પરિવાર વચ્ચે થયુ સમાધાન, ટીકીટનો માર્ગ મોકળો ?

0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:00
00:00
 
ADVERTISEMENT

Dr Atul Chag suicide case: વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર અતુલ ચગ કેસમાં ડોક્ટરના પરિવાર સાથે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ સમાધાન કર્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે વેરાવળ પોલીસ સ્ટેશનમાં રાજેસ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા ઘણાં સમયથી સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT