Mahuva former MLA: જાયન્ટ 'કિલર' તરીકે ઓળખાતા કળસરીયા કરશે કેસરિયા!
Lok Sabha Elections 2024: ગુજરાતનું રાજકારણ લોકસભાની ચૂંટણી પહેલા ગરમાયુ છે કારણ કે કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. સોમવારના દિવસે જ 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી ત્યારે 24 કલાકમાં ફરી એકવાર વધુ એક નેતા ભાજપમાં જવાની અટકળો શરૂ થઈ છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા પણ હવે કેસરિયા કરે તો એમાં કશું નવાઈની વાત નહીં!
ADVERTISEMENT