C R Patil ની સભામાં સરપંચ લાલઘુમ, એવું કંઈક કહ્યું કે BJP કાર્યકર્તાઓએ હાથ પકડીને બહાર કાઢ્યા
Loksabha Election 2024: વડોદરા ખાતે જિલ્લા ભાજપાના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. જો કે આ કાર્યક્રમમાં એક તરફ પ્રદેશ અધ્યક્ષનું ભાષણ શરૂ થયું હતું ત્યાં એક ગામના સરપંચ પોતાના ગામમાં શાળાના બાંધકામ માટે જાહેરમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. જોકે ત્યાર બાદ અન્ય કાર્યકરો આ સરપંચને પકડીને સાઈડમાં લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT