મોંઘીદાટ કારના કચ્ચરઘાણઃ જૂનાગઢમાં વરસાદની બેટિંગે વાનનોના કર્યા આવા હાલઃ Photos

ADVERTISEMENT

gujarattak
social share
google news
જૂનાગઢઃ આપણે વિકાસ પાછળ કેવી આંધળી દોટ લગાવી, ક્યાં શું થઈ રહ્યું છે તે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો તો પણ કેટલાઓએ? છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં કુદરતના પ્રકોપ કોઈને કોઈ રીતે જોવા મળ્યા છે. બસ આટલેથી સમજી જવાય તો ઘણું છે.
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે વાહનો અને મોંઘીદાટ કાર્સ પણ પાણીમાં વહી ગઈ હતી. જોકે ઘણા વિસ્તારોમાં જ્યાં પાણી ઉતર્યું ત્યારે વાહનોને જોઈને લોકોએ આ ધસમસતા વહેણનો વધુ અંદાજ લગાવ્યો હતો. અહીં આપ સમક્ષ કેટલીક તસવીરો દર્શાવી છે. જેમાં મોંઘીદાટ કાર એક બીજાના ઉપર પડી હતી. વાહનોની હાલત સાવ કચ્ચરઘાણ વળી ગયો હોય તેવી બની ગઈ હતી.
રાયજીબાગમાં અચાનક દીવાલ તૂટી પડવાના કારણે પાણીના જોરદાર વહેણથી મોંઘી કાર્સ, બાઈક્સ વગેરે તણાઈ ગયા હતા.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT