VIDEO: ક્યાંક 'ઘોડા'પૂર તો ક્યાંક આખું ગામ ડૂબ્યું, જુઓ ગુજરાતમાં જળપ્રલયના 10 દ્રશ્યો
Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર બાદ હવે વરસાદ દક્ષિણમાં પણ મહેરના બદલે કહેરરૂપ બન્યો છે. ખાસ કરીને આજે બોરસદ, ભરૂચ સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી ઠેરઠેર તારાજી સર્જાઈ છે.
ADVERTISEMENT

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર બાદ હવે વરસાદ દક્ષિણમાં પણ મહેરના બદલે કહેરરૂપ બન્યો છે. ખાસ કરીને આજે બોરસદ, ભરૂચ સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી ઠેરઠેર તારાજી સર્જાઈ છે. એવામાં ગુજરાતમાં કોપાયમાન મેઘરાજાના 10 દ્રશ્યો તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
1. જૂનાગઢમાં વરસાદી તબાહીના દ્રશ્યો, આખું ગામ ડૂબ્યું
2. બોરસદ શહેરી વિસ્તારમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ કાર્યરત
ADVERTISEMENT
3. ભરૂચમાં ઘોડાપુરની ઉક્તિ સાર્થક થઈ
4. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એસ.બી. સોલંકી વિદ્યામંદિર મેદાનમાં પાણી ભરાયા
ADVERTISEMENT
5. પાવાગઢમાં ભારે વરસાદને પગલે ભક્તો માટે ડુંગર ઉપર જવા પર પ્રતિબંધ
ADVERTISEMENT
6. અમરેલીની સૌથી મોટી શેત્રુજી નદી બે કાંઠે વહેતી થઈ
7. અંબાજીમાં ભારે વરસાદ, સમગ્ર જગ્યાએ પાણી જ પાણી
8. Vadodara માં 6 ઈંચ વરસાદમાં પૂર જેવી સ્થિતિ, તમામ શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
9. વડોદરામાં ભારે વરસાદમાં એમ્બ્યુલન્સ ફસાઈ, બહાર નીકળવા સ્થાનિકોએ કરી મદદ
10. રસ્તાઓ બંધ...અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ, બોરસદમાં 13 ઈંચ વરસાદ
ADVERTISEMENT