આ જોઈ લો સિંહના ટોળા...! ગીરના ગામડામાં શિકારની શોધમાં આવી ચઢ્યા એક સાથે 12 સિંહ, જુઓ VIDEO

ADVERTISEMENT

સિંહ પરિવારનો વીડિયો વાયરલ
lion family
social share
google news

Lion Family in Gir: છેલ્લા ઘણાં સમયથી સિંહના ટોળા ફરતા જોવા મળી રહ્યા છે. સિંહના ટોળાથી સોશિયલ મીડિયામાં રમૂજ પણ થતી હોય છે કે હવે તો સિંહના પણ ટોળા હોય છે. સિંહના ટોળા હોવાની કહેવતને લોકો ખોટી સાબિત કરી રહ્યા છે. ત્યારે ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં એક-બે નહીં પણ એક સાથે 12 સિંહનું ટોળું રોડ પર લટાર મારતું જોવા મળ્યું હતું. સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ રહી છે. સિંહોનું સામ્રાજ્ય ગણાતા જૂનાગઢ જિલ્લામાં સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો. આ સિંહ પરિવાર અચનાક રોડ પર જોવા ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુમાં સિંહ પરીવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અને અમરેલીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સમયાંતરે સિંહ જોવા મળી રહ્યા છે. જેને લઈને વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતની આન, બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે હવે સિંહ લોકોના ઘર સુધી અનેક વખત પહોંચી ચૂક્યા છે. એક સાથે 12 સિંહોને જોતા આસપાસમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    RECOMMENDED
    Video: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી.  હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

    Video: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી. હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

    RECOMMENDED
    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    RECOMMENDED
    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    RECOMMENDED
    VIDEO: PM મોદીએ પોલેન્ડમાં જામ સાહેબને આપી શ્રદ્ધાંજલિ, બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી કહાની જાણવી

    VIDEO: PM મોદીએ પોલેન્ડમાં જામ સાહેબને આપી શ્રદ્ધાંજલિ, બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી કહાની જાણવી

    RECOMMENDED
    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED
    ઈસ્કોન અકસ્માત: તથ્ય પટેલ 1 વર્ષ બાદ જેલમાંથી બહાર નીકળશે, કોર્ટમાંથી મળ્યા 1 દિવસના જામીન

    ઈસ્કોન અકસ્માત: તથ્ય પટેલ 1 વર્ષ બાદ જેલમાંથી બહાર નીકળશે, કોર્ટમાંથી મળ્યા 1 દિવસના જામીન

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

    એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

    RECOMMENDED
    સુરતમાં મોટી દુર્ઘટના: મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી ક્રેન અચાનક ધરાશાયી, મચી અફરાતફરી

    સુરતમાં મોટી દુર્ઘટના: મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી ક્રેન અચાનક ધરાશાયી, મચી અફરાતફરી

    RECOMMENDED