ભરૂચમાં ત્રિપાંખીયો જંગ સર્જાશે? ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામે હવે ત્રીજો પક્ષ મેદાને ઉતરશે!

Gujarat Tak

ADVERTISEMENT

ભરૂચની લોકસભા સીટ પરથી ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ સર્જાઈ શકે છે. આ બેઠક પરથી ભાજપે વર્તમાન સાસંદ મનસુખ વસાવાને ટિકિટ આપીને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપીને મેદાન ઉતાર્યા છે. એવામાં હવે છોટુ વસાવા ભરૂચ બેઠક પરથી બે દિવસમાં ફોર્મ ભરે તેવી શક્યતા છે. 

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT