Vadodara માં રાજકીય ભૂકંપ બાદ ભાજપે ઉતાર્યો યુવા ચહેરો, શું હેમાંગ જોષી 5 લાખ લીડ મેળવા સક્ષમ?
Lok Sabha Election 2024: ભાજપની સૌથી સુરક્ષિત બેઠક ગણાતા વડોદરા પર આંતરિક વિખવાદ બાદ બે વખતના સાંસદ રંજનબેન ભટ્ટે ટિકિટ પરત કરી હતી, ત્યારબાદ ભાજપે ડો.હેમાંગ જોશીને ટિકિટ આપી છે. બ્રાહ્મણ સમાજમાંથી આવતા જોશી હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન છે. ભાજપે તેમને યુવા ચહેરા તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
ADVERTISEMENT