Lok Sabha Election: સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી બદલશે જનતાનો મૂડ?

ADVERTISEMENT

સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર ભાજપના ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તો બીજી તરફ હવે કોંગ્રેસે સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT