Patan બેઠક પર બંને ઉમેદવારોના નામ ફાઇનલ, Bharatsinh Dabhi VS Chandanji Thakor માં કોનું પલડું ભારે!

ADVERTISEMENT

Patan બેઠક પરથી બંને પાર્ટીએ પોતાના ઉમેદવારને જાહેર કરી દીધા છે. ભાજપ તરફથી Bharatsinh Dabhi ચૂંટણી લડશે તો કોંગ્રેસ તરફથી Chandanji Thakor ને મોકો આપવામાં આવ્યો છે. હવે આ ખરાખરીના જંગમાં બાજી કોણ મારે છે તે જોવાનું રહ્યું.

social share
google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે. ભાજપે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને અન્ય ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. એવામાં Patan બેઠક પરથી બંને પાર્ટીએ પોતાના ઉમેદવારને જાહેર કરી દીધા છે. ભાજપ તરફથી Bharatsinh Dabhi ચૂંટણી લડશે તો કોંગ્રેસ તરફથી Chandanji Thakor ને મોકો આપવામાં આવ્યો છે. હવે આ ખરાખરીના જંગમાં બાજી કોણ મારે છે તે જોવાનું રહ્યું. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT