નવસારી બેઠક પર સી.આર પાટીલ સામે મુમતાઝ પટેલ લોકસભા ચૂંટણી લડશે?

ADVERTISEMENT

Navsari seat: લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ચર્ચામાં આવ્યા છે. કારણકે મુમતાઝ પટેલને કોંગ્રેસ નવસારી બેઠકથી ઉમેદવાર બનાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો આવું થાય તો નવસારી બેઠક પર સી.આર.પાટીલ અને મુમતાઝ પટેલ વચ્ચે જંગ જોવા મળી શકે છે. 

social share
google news

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT