VIDEO: RSS ની અવગણના ભાજપની મોટી ભૂલ? પડદા પાછળ બાજી પલટી!
લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા હતા. ભાજપને પૂર્ણ બહુમતનો આંકડો પણ મળ્યો નહીં અને ઉત્તરપ્રદેશ ખેલ થઈ ગયો. પરંતુ આ પડદા પાછળની બાજી પલટી કેવી રીતે સૌ કોઈને એવો સવાલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા હતા. ભાજપને પૂર્ણ બહુમતનો આંકડો પણ મળ્યો નહીં અને ઉત્તરપ્રદેશ ખેલ થઈ ગયો. પરંતુ આ પડદા પાછળની બાજી પલટી કેવી રીતે સૌ કોઈને એવો સવાલ થઈ રહ્યો છે.
Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા હતા. ભાજપને પૂર્ણ બહુમતનો આંકડો પણ મળ્યો નહીં અને ઉત્તરપ્રદેશ ખેલ થઈ ગયો. પરંતુ આ પડદા પાછળની બાજી પલટી કેવી રીતે સૌ કોઈને એવો સવાલ થઈ રહ્યો છે. તો આ વખતની ચૂંટણીમાં પણ એવું લાગે છે જાણે RSS એ વિચારી લીધું હતું ભાજપને બતાવી દેવાનું કે RSS છે એટલે તમે છો, હુકમનો એક્કો "RSS" છે. એટલે જ RSS એ પડદા પાછળ લાગે છે બાજી પલટી જેના કારણે BJP બેહાલ થઈ અને 400 પાર નું સપનું જોનારી ભાજપની નૈયા માંડ- માંડ પાર થઈ.
RSS એ ભાજપની બાજી પલટી?
ભાજપના અંદર કેટલી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા RSSની જરૂર હતી, આજે ભાજપ સક્ષમ છે. હવે ભાજપ પોતે સરકાર ચલાવવામાં સક્ષમ છે. રાષ્ટ્રીય અધ્યક્ષનુ આ નિવેદન આપે ત્યારે લાગ્યું કે ભાજપ અને RSS માં બધું બરાબર ચાલી રહ્યું નથી. મીડિયા રીપોર્ટસ અને રાજકીય વિશ્લેષકોમાં એવી પણ ચર્ચા હતી કે, RSS એ ભાજપને ખુબ વચ્ચે સલાહ આપી, ટિકીટ વેંચણીમાં પણ ભાજપનું ધ્યાન દોર્યું તેમજ જાતીગત સમીકરણથી પણ સતર્ક કર્યા પણ તેમની અવગણના કરવામાં આવી અને ભાજપના શિર્ષ નેત્રૃત્વે કોઈ પણ પ્રકારની વાત કે સલાહ માની નહીં. જેનું પરિણામ આપડા સૌની સામે છે અને ઉત્તર પ્રદેશના પરિણામ તો ખુબ ચોંકાવનારા સામે આવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT