Lok Sabha Election માં અપક્ષ ઉમેદવાર Ravindra Bhati એ રૂપાલા વિવાદ અંગે આપ્યું નિવેદન, જુઓ શું બોલ્યા

ADVERTISEMENT

રાજયસ્થાન બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી આજે ગુજરાત પ્રવાસે હતા. તેમણે ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમદાવાદ પહોંચતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાનાં (Parshottam Rupala) નિવેદનથી સમાજની લાગણી દુભાઈ છે

social share
google news

Lok Sabha Election: રાજયસ્થાન બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી આજે ગુજરાત પ્રવાસે હતા. તેમણે ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમદાવાદ પહોંચતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાનાં (Parshottam Rupala) નિવેદનથી સમાજની લાગણી દુભાઈ છે. સમાજ જેને સાથ આપશે હું તેમની સાથે છું. ટિકિટ કોને આપવી તે પાર્ટીના હાથમાં હોય છે, પરંતુ તેમને જવાબ આપવો તે જનતાના હાથમાં હોય છે.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT