દબંગ નેતા ફરી મેદાનમાં ઉતરશે! Madhu Shrivastava વાઘોડિયા વિધાનસભાથી પેટાચૂંટણી લડશે

ADVERTISEMENT

Lok Sabha Election Polls: લોકસભાની ચૂંટણી તારીખો જાહેર (Lok Sabha Election 2024 Date) થઈ ગઈ છે સાથે જ ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી (Gujarat Assembly By Elections)ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા માટે 7 મે 2024 પેટાચૂંટણી યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. એવામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તન કે જે એક દબંગ નેતાની છબી ધરાવે છે તે ફરી મેદાનમાં આવ્યા છે. વાઘોડિયાથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT