Lok Sabha Election: ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું, C R Patil ને Geniben Thakor એ આપ્યો જડબાતોડ જવાબ
Lok Sabha Election: લોકસભામાં નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ એકદમ ગરમાયું છે, આરોપ-પ્રતિઆરોપ શરુ થઈ ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ-ભાજપ જોરદાર જંગ જામ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું તો તેણી સામે ગેનીબેને પણ વળતો જવાબ આપ્યો હતો. જુઓ આ વીડિયોમાં બંને વચ્ચે વાક્ય યુદ્ધ.
ADVERTISEMENT