Junagadh Lok Sabha Seat પર Chudasama VS Chudasama નો જંગ? Vimal Chudasama ના પત્નીને ટિકિટ આપવાની માંગ
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.
ADVERTISEMENT
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.
Junagadh Lok Sabha Seat: ગુજરાતમાં પણ ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama)ને ફરી રિપીટ કર્યા છે. તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ વચ્ચે હવે વિમલ ચુડાસમા જૂથ એક્ટિવ થયું છે. શું કોંગ્રેસ Jalpa Chudasama ને આપશે ટિકિટ?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT