'ભાજપ સામેનો રોષ અને ગેનીબેન માટેના પ્રેમનો સરવાળો ગુલાલ ઉડાડશે' , જુઓ Jignesh Mevani સાથેની ખાસ વાતચીત

ADVERTISEMENT

Lok Sabha Election 2024: આજે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. પાલનપુરના જોડના પરા પાસેની જન સમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ અને રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

social share
google news

Lok Sabha Election 2024: આજે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. પાલનપુરના જોડના પરા પાસેની જન સમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ અને રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંદાજે 15 હજાર જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન સંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા. Jignesh Mevani એ ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપ 400 સીટ કેમ નહીં જીતી શકે....જુઓ આ સમગ્ર વીડિયોમાં Jignesh Mevani સાથેની ખાસ વાતચીત
 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT