Surendranagar Loksabha Seat થી ભાજપે ઉતાર્યો નવો ચહેરો, કોણ છે Chandubhai Shihora?

ADVERTISEMENT

મોદી સરકારના બે કેન્દ્રીય રાજ્ય મંત્રીઓની ટિકિટો રદ કરવામાં આવી છે. પાર્ટીએ આ વખતે સુરતમાંથી દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરમાંથી ડો.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી નથી. તેમના સ્થાને પાર્ટીએ સુરેન્દ્રનગરમાંથી Chandubhai Shihora ને ટિકિટ આપી છે.

social share
google news

Lok Sabha Elections 2024: ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ગુજરાતમાં બહુ અલગ પ્રયોગો કર્યા નથી. ગઈકાલે જાહેર થયેલી પાંચમી યાદીમાં ગુજરાતની બાકીની 6 બેઠકો માટેના ઉમેદવારો જાહેર થયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મોદી સરકારના બે કેન્દ્રીય રાજ્ય મંત્રીઓની ટિકિટો રદ કરવામાં આવી છે. પાર્ટીએ આ વખતે સુરતમાંથી દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરમાંથી ડો.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી નથી.  તેમના સ્થાને પાર્ટીએ સુરેન્દ્રનગરમાંથી Chandubhai Shihora ને ટિકિટ આપી છે. 
 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT