ભાજપના કાર્યકર્તાઓથી કેમ નારાજ થયા સી.આર પાટીલ? ચૂંટણી પહેલા આપી ખાસ સલાહ

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot Lok Sabha Election: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાજકોટમાં આજે સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા કાર્યકરોને સંબોધ્યા હતા. પાટીલે કહ્યું કે, ગુજરાત ભાજપ સોશિયલ મિડીયા ટીમ પાસેથી જે અપેક્ષા છે તેમાં તમે બિલકુલ અસફળ રહ્યા છે. ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બંધ કરવા જોઇએ. રિલ્સ જોવામાં બિનજરૂરી સમયનો વેડફાટ ન કરવો જોઈએ. આવા મેસેજના બદલે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે અને તેની ચર્ચા કરવી જોઇએ.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT