Mehsana વિવાદાસ્પદ Lok Sabha સીટ પર ભાજપે આપી સરપ્રાઈઝ, નીતિનકાકા ખુશ કે નાખુશ?
Lok Sabha Elections: મહેસાણા બેઠકના સાંસદ શારદાબેન પટેલે પહેલા જ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમના સ્થાને શિક્ષણ જગત સાથે સંકળાયેલા હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.Lok Sabha Elections: મહેસાણા બેઠકના સાંસદ શારદાબેન પટેલે પહેલા જ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમના સ્થાને શિક્ષણ જગત સાથે સંકળાયેલા હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા પટેલ ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે. અગાઉ આ બેઠક પરથી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ ટિકિટ માંગી હતી પરંતુ પછી તેમણે સામેથી ઇન્કાર કર્યો કે એમને ટિકિટ નથી જોઈતી એટલે આ બેઠક પર બધાની નજર હતી કે આ બેઠક પર ભાજપ ક્યાં ઉમેદવારના નામ મહોર મારશે. ત્યારે શું હરિભાઈ પટેલ જાહેર કરેલા ઉમેદવારથી શું નીતિનકાકા ખુશ છે કે નહિ?? ચાલો જાણીએ નીતિનકાકા ખુશ કે નાખુશ?
ADVERTISEMENT

Lok Sabha Elections: મહેસાણા બેઠકના સાંસદ શારદાબેન પટેલે પહેલા જ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમના સ્થાને શિક્ષણ જગત સાથે સંકળાયેલા હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા પટેલ ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે.
અગાઉ આ બેઠક પરથી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ ટિકિટ માંગી હતી પરંતુ પછી તેમણે સામેથી ઇન્કાર કર્યો કે એમને ટિકિટ નથી જોઈતી એટલે આ બેઠક પર બધાની નજર હતી કે આ બેઠક પર ભાજપ ક્યાં ઉમેદવારના નામ મહોર મારશે. ત્યારે શું હરિભાઈ પટેલ જાહેર કરેલા ઉમેદવારથી શું નીતિનકાકા ખુશ છે કે નહિ?? ચાલો જાણીએ
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT